Gujrati Timlis Updated
મિત્રો,
99 049 66781
મોબાઈલ નંબરને સેવ કરી આપના WhatsApp No થી C.studio લખીને અમને મોકલો, જેથી આપને Education, CCC, GK, New Jobsને લગતા એલર્ટ આપને મોકલીશું.આપના MO. No. ને અમે કોઈ ગ્રુપમાં એડ નહિ કરીએ.જેથી આપને તેના નોટિફિકેશથી સતત હેરાન થવું નહિ પડે.હા, અમે બે કે ત્રણ રોજ મેસેજ કરીશું.

Tuesday, 11 November 2014

મિત્રો - નજીકના સમયમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાના થશે. ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કે.બી થી ઓછી સાઈઝની અપલોડ કરવાની થાય છે. ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે ફોટા તથા સહી ૨૦ કે.બી થી ઓછી સાઈઝની બનાવવાની રીત માટે મારા મિત્ર  શ્રી બાબુભાઈ પટેલ - શિક્ષક - વિવેકાનંદ વિદ્યાલય - જડીયા - બનાસકાંઠા એ  સુંદર વિડીયો તૈયાર કરેલ છે. વિડીયો નિહાળશો તો આપનું કામ સરળ બનશે. 




No comments:

Post a Comment